લઘુમતિ બાબતોનું મંત્રાલય
લઘુમતી બાબતોના મંત્રાલયના સચિવે PMJVK દરખાસ્તોની સમીક્ષા કરી
प्रविष्टि तिथि:
24 JUN 2025 12:00PM by PIB Ahmedabad
લઘુમતી બાબતોના મંત્રાલયના સચિવ ડૉ. ચંદ્રશેખર કુમારે 23 જૂન 2025ના રોજ અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, હિમાચલ પ્રદેશ અને મહારાષ્ટ્રના પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ (PMJVK) દરખાસ્તોની સમીક્ષા કરવા માટે 47મી સશક્ત સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2139140)
आगंतुक पटल : 10