પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

તેલંગાણાના મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળ્યા

પોસ્ટેડ ઓન: 24 MAY 2025 8:41PM by PIB Ahmedabad

તેલંગાણાના મુખ્યમંત્રી શ્રી રેવંત રેડ્ડી આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા.

પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલ પર X પર પોસ્ટ કરવામાં આવ્યું:

"તેલંગાણાના મુખ્યમંત્રી શ્રી @revanth_anumula, પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા.

@TelanganaCMO"

AP/IJ/GP/JD


(રીલીઝ આઈડી: 2131017) મુલાકાતી સંખ્યા : 73