પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સંત ગુરુ રવિદાસને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
12 FEB 2025 12:38PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંત ગુરુ રવિદાસને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ સંત ગુરુ રવિદાસ વિશેના તેમના વિચારોનો એક વિડિયો પણ શેર કર્યો.
પ્રધાનમંત્રીએ એક X પોસ્ટમાં કહ્યું;
"પૂજ્ય સંત ગુરુ રવિદાસજીને તેમની જન્મજયંતિ પર આદરપૂર્વક નમન અને વંદન. સમાજમાંથી ભેદભાવ નાબૂદ કરવા માટે તેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું. સેવા, સંવાદિતા અને ભાઈચારાની ભાવનાથી ભરેલા તેમના સંદેશાઓ હંમેશા સમાજના નબળા અને વંચિત વર્ગના કલ્યાણ માટે સદૈવ માર્ગદર્શક બની રહેશે."
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2102164)
મુલાકાતી સંખ્યા : 117
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam