કાયદો અને ન્યાય મંત્રાલય
પ્રેસ વિજ્ઞપ્તિ
Posted On:
07 JAN 2025 11:21AM by PIB Ahmedabad
ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને ભારતના રાષ્ટ્રપતિ, ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કર્યા પછી, નિમ્નલિખિતને ન્યાયાધીશો તરીકે નિમણૂક કરે છેઃ
ક્રમ નંબર
|
નામ (એસ/શ્રી)
|
વિગત
|
1
|
અજય દિગપોલ, એડવોકેટ
|
દિલ્હી હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક
|
2
|
હરીશ વૈદ્યનાથન શંકર, એડવોકેટ
|
3
|
આશિષ નૈથાણી, ન્યાયિક અધિકારી
|
ઉત્તરાખંડ હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત
|
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2090854)
Visitor Counter : 33