પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી મન્નાથુ પદ્મનાભનને તેમની જન્મજયંતી પર યાદ કર્યા
Posted On:
02 JAN 2025 4:40PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી મન્નાથુ પદ્મનાભનને તેમની જન્મજયંતી પર યાદ કર્યા. શ્રી મોદીએ તેમની એક સાચા સ્વપ્નદ્રષ્ટા તરીકે પ્રશંસા કરી, જેમણે સમાજના ઉત્થાન, મહિલાઓને સશક્ત કરવા અને માનવીય દુઃખ દૂર કરવા માટે અવિરત પ્રયાસો કર્યા.
X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું:
"શ્રી મન્નાથુ પદ્મનાભનને તેમની જન્મજયંતી પર યાદ કરીએ છીએ. તેઓ એક સાચા સ્વપ્નદ્રષ્ટા હતા, જેમણે સમાજના ઉત્થાન માટે, મહિલાઓને સશક્તીકરણ કરવા અને માનવીય દુઃખ દૂર કરવા માટે અવિરત પ્રયાસો કર્યા હતા. શિક્ષણ અને અધ્યયન પર તેમનો આગ્રહ પણ નોંધનીય હતો. અમે તેમના રાષ્ટ્ર માટેના વિઝનને પરિપૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ."
“શ્રી મન્નાથુ પદ્મનાભનને તેમની જન્મજયંતી પર યાદ કરીએ છીએ. તેઓ એક સાચા ફિલોસોફર હતા જેમણે સમાજના ઉત્થાન, મહિલાઓના સશક્તીકરણ અને માનવ દુઃખના નિવારણ માટે અથાક મહેનત કરી હતી. શિક્ષણ અને અધ્યયન પર તેમનો આગ્રહ પણ નોંધપાત્ર હતો. અમે અમારા રાષ્ટ્ર માટે તેમના વિઝનને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
AP/IJ/GP/JD
(Release ID: 2089608)
Visitor Counter : 36
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam