પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કેરળ પીરાવીના અવસર પર કેરળના રહેવાસીઓને શુભેચ્છા પાઠવી
પોસ્ટેડ ઓન:
01 NOV 2024 9:03AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેરળ પીરાવીના અવસર પર કેરળના રહેવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“કેરળ પીરાવીની શુભેચ્છાઓ! કેરળ રાજ્ય તેના મંત્રમુગ્ધ લેન્ડસ્કેપ્સ, જીવંત પરંપરાઓ અને મહેનતુ લોકો માટે જાણીતું છે. કેરળના લોકોએ વિવિધ ક્ષેત્રોમાં સમગ્ર વિશ્વમાં પોતાની ઓળખ બનાવી છે. રાજ્યના લોકો આવનારા સમયમાં પણ પ્રગતિ કરતા રહે.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2069974)
મુલાકાતી સંખ્યા : 139
આ રીલીઝ વાંચો:
Odia
,
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam