પોસ્ટેડ ઓન:
09 FEB 2024 1:37PM by PIB Ahmedabad
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:
"આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી."
AP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com