રાષ્ટ્રપતિ સચિવાલય

ભારતના રાષ્ટ્રપતિએ ડૉ. ઝાકિર હુસૈનને તેમની જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી

Posted On: 08 FEB 2024 12:02PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (8 ફેબ્રુઆરી, 2024) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. ઝાકિર હુસૈનને તેમની જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

AP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2003861) Visitor Counter : 67