પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ એમ.જી. રામચંદ્રનને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા

Posted On: 17 JAN 2024 8:26AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલ સિનેમાના જાણીતા વ્યક્તિત્વ અને તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી એમ.જી. રામચંદ્રનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

આજે, તેમની જન્મજયંતિ પર આપણે મહાન એમજીઆરના જીવનને યાદ કરીએ અને તેમની જન્મજયંતિની ઉજવણી કરીએ. તેઓ તમિલ સિનેમાના સાચા આઇકોન અને સ્વપ્નદ્રષ્ટા નેતા હતા. તેમની ફિલ્મો, ખાસ કરીને સામાજિક ન્યાય અને સહાનુભૂતિ પરની ફિલ્મોએ સિલ્વર સ્ક્રીનની બહાર પણ દિલ જીતી લીધા. એક નેતા અને મુખ્ય મંત્રી તરીકે, તેમણે તમિલનાડુની વૃદ્ધિ અને વિકાસ પર કાયમી અસર છોડીને લોકોના કલ્યાણ માટે અથાક કામ કર્યું. તેમના કાર્યો આપણને સતત પ્રેરણા આપે છે.

"தலைசிறந்த எம்.ஜி.ஆர் அவர்களின் பிறந்த தினத்தை நினைவு கூர்ந்து அவரது வாழ்க்கையை இன்று கொண்டாடுகிறோம். அவர் தமிழ் சினிமாவின் உண்மையான அடையாளமாகவும், தொலைநோக்கு மிக்க தலைவராகவும் இருந்தார்.  அவரது திரைப் படங்களில் நிறைந்திருந்த சமூக நீதி மற்றும் கருணை ஆகியவை, வெள்ளித்திரைக்கு அப்பாலும் இதயங்களை வென்றன.  தலைவராகவும், முதலமைச்சராகவும் மக்கள் நலனுக்காக அயராது உழைத்தவர், தமிழகத்தின் வளர்ச்சி மற்றும் மேம்பாட்டில் நீடித்த தாக்கத்தை ஏற்படுத்தியவர். அவரது பணி தொடர்ந்து நமக்கு ஊக்கம் அளிக்கிறது."

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1996812) Visitor Counter : 81