પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ લોહરી પર શુભેચ્છાઓ પાઠવી

પોસ્ટેડ ઓન: 13 JAN 2024 5:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોહરીના અવસર પર શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રી X પર પોસ્ટ કર્યું:

"અદ્ભુત લોહરીની શુભકામનાઓ!"

YP/JD


(રીલીઝ આઈડી: 1995872) મુલાકાતી સંખ્યા : 169