પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

નાગાલેન્ડના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

પોસ્ટેડ ઓન: 19 DEC 2023 2:17PM by PIB Ahmedabad

નાગાલેન્ડના મુખ્યમંત્રી શ્રી નેફિયુ રિયોએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:

"નાગાલેન્ડના મુખ્યમંત્રી શ્રી નેફિયુ રિયોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી."

YP/JD


(રીલીઝ આઈડી: 1988155) મુલાકાતી સંખ્યા : 192