પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી શ્રી સાથે મુલાકાત કરી

પોસ્ટેડ ઓન: 02 DEC 2023 7:31PM by PIB Ahmedabad

ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામીએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:

"ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી."

 

CB/GP/JD


(રીલીઝ આઈડી: 1982014) મુલાકાતી સંખ્યા : 181