પ્રધાનમંત્રીનું કાર્યાલય

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

Posted On: 24 OCT 2023 12:55PM by PIB Ahmedabad

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહાએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:

"જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિન્હાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી."

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1970400) Visitor Counter : 103