પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ નુઆખાઈ પર લોકોને શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
20 SEP 2023 8:06PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ નુઆખાઈના શુભ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.
X પોસ્ટ્સમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“નુઆખાઈ પર શુભેચ્છાઓ, આપણા ખેડૂતોની સખત મહેનતની કદર કરવાનો પ્રસંગ. હું દરેકના સુખ અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું. નુઆખાઈ જુહર!”
“ନୂଆଁଖାଇର ଶୁଭେଚ୍ଛା । ଆଜି ଆମର ଚାଷୀଙ୍କ ପରିଶ୍ରମକୁ କୃତଜ୍ଞତା ଜଣାଇବାର ଅବସର । ମୁଁ ସମସ୍ତଙ୍କର ଉତ୍ତମ ସ୍ୱାସ୍ଥ୍ୟ ଏବଂ ମଙ୍ଗଳ କାମନା କରୁଛି । ନୂଆଁଖାଇ ଜୁହାର୍ !”
CB/GP/JD
(रिलीज़ आईडी: 1959188)
आगंतुक पटल : 168
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam