પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મરાઠવાડા મુક્તિ દિવસ પર શુભેચ્છાઓ પાઠવી
Posted On:
17 SEP 2023 8:16PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મરાઠવાડા મુક્તિ દિવસ પર શુભેચ્છાઓ પાઠવી છે.
તેમણે સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના જીવનનું બલિદાન આપનારા તમામ લોકોના અદમ્ય જુસ્સો અને બહાદુરીને પણ યાદ કરી છે.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"मराठवाडा मुक्तीसंग्राम दिनाच्या शुभेच्छा. मराठवाडा मुक्तिसंग्रामामध्ये आपल्या प्राणांची आहुती देणाऱ्या सर्वांच्या स्वातंत्र्यप्राप्तीच्या अदम्य ध्यासाचे आणि शौर्याचे स्मरण करतो. या भूमीसोबत आणि येथील जनतेसोबत असलेल्या त्यांच्या अविचल बांधिलकीने इतिहासाच्या वाटचालीला दिशा दिली. त्यांचे शौर्य आणि त्याग आपल्याला सातत्याने प्रेरणा देत आहे."
CB/GP/JD
(Release ID: 1958288)
Visitor Counter : 185
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam