પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ લોકમાન્ય તિલકને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પી
Posted On:
23 JUL 2023 9:41AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકમાન્ય તિલકને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે અને કહ્યું છે કે સ્વતંત્રતા ચળવળમાં તેમની હિંમત, સંઘર્ષ અને સમર્પણની ગાથા દેશવાસીઓને હંમેશા પ્રેરણા આપશે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
સંપૂર્ણ આઝાદીની માંગ સાથે વિદેશી શાસનનો પાયો હચમચાવી નાખનાર દેશના અમર સેનાની લોકમાન્ય તિલકને તેમની જન્મજયંતી પર લાખ લાખ વંદન. સ્વતંત્રતા ચળવળમાં તેમની હિંમત, સંઘર્ષ અને સમર્પણની ગાથા દેશવાસીઓને હંમેશા પ્રેરણા આપતી રહેશે.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1941834)
Visitor Counter : 188
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam