સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 17 MAY 2023 11:29AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 220.66 કરોડ રસીના ડોઝ (95.21 કરોડ સેકન્ડ ડોઝ અને 22.87 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં 883 ડોઝ આપવામાં આવ્યા છે

ભારતનો સક્રિય કેસલોડ હાલમાં 11,393 છે

સક્રિય કેસ 0.03% છે

રિકવરી રેટ હાલમાં 98.79% છે

છેલ્લા 24 કલાકમાં 2,661 રિકવરી સાથે કુલ રિકવરી વધીને 4,44,39,965 થઈ છે

છેલ્લા 24 કલાકમાં 1,021 નવા કેસ નોંધાયા છે

દૈનિક સકારાત્મકતા દર (0.78%)

સાપ્તાહિક સકારાત્મકતા દર (0.97%)

અત્યાર સુધીમાં કુલ 92.89 કરોડ ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા છે; છેલ્લા 24 કલાકમાં 1,31,172 ટેસ્ટ કરવામાં આવ્યા છે

YP/GP/NP


(Release ID: 1924686) Visitor Counter : 167