સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav g20-india-2023

કોવિડ-19 અપડેટ

Posted On: 12 MAY 2023 9:54AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 220.66 કરોડ રસીના ડોઝ (95.21 કરોડ સેકન્ડ ડોઝ અને 22.87 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં 1,593 ડોઝ આપવામાં આવ્યા છે

ભારતનો સક્રિય કેસલોડ હાલમાં 18,009 છે

સક્રિય કેસ 0.04% છે

રિકવરી રેટ હાલમાં 98.77% છે

છેલ્લા 24 કલાકમાં 3,167 રિકવરી સાથે કુલ રિકવરી વધીને 4,44,28,417 થઈ

છેલ્લા 24 કલાકમાં 1,580 નવા કેસ નોંધાયા છે

દૈનિક સકારાત્મકતા દર (1.23%)

સાપ્તાહિક સકારાત્મકતા દર (1.49%)

અત્યાર સુધીમાં કુલ 92.83 કરોડ ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા છે; છેલ્લા 24 કલાકમાં 1,28,764 ટેસ્ટ કરવામાં આવ્યા છે

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1923570) Visitor Counter : 175