સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
11 MAY 2023 11:09AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 220.66 કરોડ રસીના ડોઝ (95.21 કરોડ સેકન્ડ ડોઝ અને 22.87 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં 2,194 ડોઝ આપવામાં આવ્યા છે
ભારતનો સક્રિય કેસલોડ હાલમાં 19,613 છે
સક્રિય કેસ 0.04% છે
રિકવરી રેટ હાલમાં 98.77% છે
છેલ્લા 24 કલાકમાં 3,469 રિકવરી સાથે કુલ રિકવરી વધીને 4,44,25,250 થઈ
છેલ્લા 24 કલાકમાં 1,690 નવા કેસ નોંધાયા છે
દૈનિક સકારાત્મકતા દર (1.15%)
સાપ્તાહિક સકારાત્મકતા દર (1.63%)
અત્યાર સુધીમાં કુલ 92.82 કરોડ ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા છે; છેલ્લા 24 કલાકમાં 1,47,177 ટેસ્ટ કરવામાં આવ્યા છે
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1923278)
Visitor Counter : 197