પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છાઓ પાઠવી

Posted On: 22 APR 2023 9:20AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈદ-ઉલ-ફિત્રના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છાઓ. આપણા સમાજમાં સંવાદિતા અને કરુણાની ભાવના આગળ વધે. હું દરેકના અદ્ભુત સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પણ પ્રાર્થના કરું છું. ઈદ મુબારક!"

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1918721) Visitor Counter : 172