પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ નવરેહની શુભેચ્છા પાઠવી

Posted On: 22 MAR 2023 10:53AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરેહના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"નવરેહના ખાસ અવસર પર મારી શુભેચ્છાઓ."

 

My greetings on the special occasion of Navreh. pic.twitter.com/SUhJ8XbxZf

— Narendra Modi (@narendramodi) March 22, 2023

GP/NP

 



(Release ID: 1909386) Visitor Counter : 130