રાષ્ટ્રપતિ સચિવાલય
આ શનિવારથી સવારે 0800 કલાકથી 0900 કલાક દરમિયાન યોજાનાર ગાર્ડ સમારોહમાં ફેરફાર
Posted On:
20 MAR 2023 1:33PM by PIB Ahmedabad
આ શનિવાર (25 માર્ચ, 2023) થી રાષ્ટ્રપતિ ભવન ખાતે રક્ષક પરિવર્તન સમારોહ 0900 કલાકથી 1000 કલાકને બદલે 0800 કલાકથી 0900 કલાક સુધી થશે.
GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1908751)
Visitor Counter : 193