પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રવ્યાપી મેગા સાયક્લોથોનના સહભાગીઓની પ્રશંસા કરી
પોસ્ટેડ ઓન:
15 FEB 2023 10:19AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રવ્યાપી મેગા સાયક્લોથોન ઈવેન્ટમાં ભાગ લેનારા અને સ્વસ્થ જીવન અંગે જાગૃતિ ફેલાવનારા તમામ લોકોની પ્રશંસા કરી છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. ભારતી પ્રવિણ પવારના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"જેઓએ ભાગ લીધો અને સ્વસ્થ જીવન અંગે જાગૃતિ ફેલાવી તે બધાને અભિનંદન."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1899296)
મુલાકાતી સંખ્યા : 314
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam