પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ કર્તવ્ય પથ પર આજના પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમની ઝલક શેર કરી
प्रविष्टि तिथि:
26 JAN 2023 4:14PM by PIB Ahmedabad
દિલ્હીમાં કર્તવ્ય પથ ખાતે આજના પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમની ઝલક શેર કરતાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રેણીબદ્ધ ટ્વીટ્સ શેર કર્યા.
પ્રધાનમંત્રી કાર્યાલયે 74માં ગણતંત્ર દિવસની ઉજવણીની તસવીરો પણ શેર કરી છે.
YP/GP/JD
(रिलीज़ आईडी: 1893930)
आगंतुक पटल : 238
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam