સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

COVID-19 અપડેટ

प्रविष्टि तिथि: 15 JAN 2023 11:32AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 220.17 કરોડ રસીના ડોઝ (95.14 કરોડ સેકન્ડ ડોઝ અને 22.45 કરોડ પ્રિકોશન ડોઝ) આપવામાં આવ્યા છે.

 

છેલ્લા 24 કલાકમાં 23,490 ડોઝ આપવામાં આવ્યા છે

 

ભારતનો સક્રિય કેસલોડ હાલમાં 2,149 છે

 

સક્રિય કેસ 0.01% છે

 

રિકવરી રેટ હાલમાં 98.8% છે

 

છેલ્લા 24 કલાકમાં 182 રિકવરીથી કુલ રિકવરી વધીને 4,41,48,165 થઈ

 

છેલ્લા 24 કલાકમાં 104 નવા કેસ નોંધાયા છે

 

દૈનિક પોઝિટિવિટી દર (0.07%)

 

સાપ્તાહિક પોઝિટિવિટી દર (0.10%)

 

અત્યાર સુધીમાં કુલ 91.32 કરોડ ટેસ્ટ હાથ ધરવામાં આવી છે; છેલ્લા 24 કલાકમાં 1,52,825 ટેસ્ટ કરવામાં આવ્યા છે

YP/GP/JD


(रिलीज़ आईडी: 1891382) आगंतुक पटल : 189
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Tamil , Telugu , Malayalam