આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય
ભારતમાં પેરોલ રિપોર્ટિંગ - એક ઔપચારિક રોજગાર પરિપ્રેક્ષ્ય
प्रविष्टि तिथि:
25 OCT 2022 10:45AM by PIB Ahmedabad
રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO), આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે સપ્ટેમ્બર, 2017થી ઓગસ્ટ, 2022ના સમયગાળાને આવરી લેતી દેશના રોજગાર આઉટલુક પર પ્રેસનોટ બહાર પાડી છે જેમાં ચોક્કસ પરિમાણોમાં પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે પસંદગીની સરકારી એજન્સીઓ પાસે ઉપલબ્ધ વહીવટી રેકોર્ડના આધારે વિગતવાર નોંધ જોડાયેલ છે.
વિગતવાર નોંધ જોડાયેલ છે.
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1870790)
आगंतुक पटल : 249