સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
प्रविष्टि तिथि:
07 OCT 2022 9:36AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 218.88 કરોડ રસીના ડોઝ (94.89 કરોડ બીજો ડોઝ અને 21.50 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા
છેલ્લા ચોવિસ કલાકમાં 3,97,407 ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 30,362 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.07% છે
સાજા થવાનો દર હાલમાં 98.75% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 3,908 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,40,47,344 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,997 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 0.94% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 1.34% છે
કુલ 89.64 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 2,13,123 ટેસ્ટ કરાયા
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1865732)
आगंतुक पटल : 200