સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

પોસ્ટેડ ઓન: 02 OCT 2022 9:42AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 218.75 કરોડ રસીના ડોઝ (94.87 કરોડ બીજો ડોઝ અને 21.39 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા

છેલ્લા ચોવિસ કલાકમાં 6,90,194ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 37,444 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.08% છે

સાજા થવાનો દર હાલમાં 98.73% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 4,206 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,40,28,370 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3,375 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 1.28% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 1.35% છે

કુલ 89.56 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 2,64,127ટેસ્ટ કરાયા

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1864374) મુલાકાતી સંખ્યા : 205