સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

પોસ્ટેડ ઓન: 10 SEP 2022 9:36AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 214.77 કરોડ રસીના ડોઝ (94.33 કરોડ બીજો ડોઝ અને 17.92 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા

છેલ્લા ચોવિસ કલાકમાં 21,63,811 ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 48,850 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.11% છે

સાજા થવાનો દર હાલમાં 98.7% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 6,322 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,39,13,294 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 5,554 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 1.47% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 1.80% છે

કુલ 88.90 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 3,76,855 ટેસ્ટ કરાયા

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1858223) મુલાકાતી સંખ્યા : 197