માનવ સંસાધન વિકાસ મંત્રાલય
શ્રી ધર્મેન્દ્ર પ્રધાન JNV વડનગરના મલ્ટીપર્પઝ હોલનું ઉદ્ઘાટન કરશે
प्रविष्टि तिथि:
09 SEP 2022 4:54PM by PIB Ahmedabad
કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન ગુજરાતના વડનગર ખાતે જવાહર નવોદય વિદ્યાલયના બહુહેતુક હોલનું ઉદ્ઘાટન કરશે.
મંત્રી પ્રદેશમાં શિક્ષણ સંબંધિત અન્ય પહેલોની પણ સમીક્ષા કરશે. તેઓ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓને પણ મળશે.
YP/GP/JD
(रिलीज़ आईडी: 1858074)
आगंतुक पटल : 285