PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
22 JUL 2022 5:43PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 201.30 કરોડ રસીના ડોઝ (92.85 કરોડ બીજો ડોઝ અને 6.63 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા
- છેલ્લા ચોવિસ કલાકમાં 37,06,997 ડોઝ આપવામાં આવ્યા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,49,482 થયું
- સક્રિય કેસનું ભારણ હાલમાં 0.34% છે
- સાજા થવાનો દર હાલમાં 98.46% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 21,219 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,31,71,653 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 21,880 નવા કેસ નોંધાયા
- દૈનિક પોઝિટિવીટી દર 4.42% પહોંચ્યો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 4.51% છે
- કુલ 87.16 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,95,359 ટેસ્ટ કરાયા
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information & Broadcasting
Government of India
*****
ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 197.98 કરોડને પાર
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1843668
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1843667
Tweet Links
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1844059)
Visitor Counter : 203