માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

68મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો જાહેર; મધ્યપ્રદેશને ફિલ્મ માટે સૌથી અનુકૂળ રાજ્યનો પુરસ્કાર મળ્યો


ટેસ્ટીમની ઓફ એનાને શ્રેષ્ઠ બિન-ફીચર ફિલ્મ; સૂરરાઇ પોત્રુને શ્રેષ્ઠ ફીચર ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી

સૂર્યા અને અજય દેવગણને સંયુક્ત રીતે શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર જ્યારે અપર્ણા બાલામુરલીને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર

એકે અયપ્પનુમ કોશિયુમ માટે શ્રેષ્ઠ મહિલા પાર્શ્વગાયકનો પુરસ્કાર નાનચમ્માએ જીત્યો; રાહુલ દેશપાંડે શ્રેષ્ઠ પુરુષ પાર્શ્વગાયક

તાન્હાજીઃ ધ અનસંગ વોરિયરને સારું મનોરંજન પૂરું પાડતી શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો પુરસ્કાર આપવામાં આવ્યો

સચ્ચિદાનંદન કે.આર. એ મલયાલમ ફિલ્મ એકે અયપ્પનુમ કોશિયુમ માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો પુરસ્કાર જીત્યો

Posted On: 22 JUL 2022 5:28PM by PIB Ahmedabad

68મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જ્યૂરી દ્વારા આજે વર્ષ 2020 માટે પુરસ્કાર વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત પહેલાં, જ્યૂરી ટીમના ચેરપર્સન અને અન્ય જ્યૂરી સભ્યોએ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુર સાથે મુલાકાત કરી હતી અને તેમની સમક્ષ પુરસ્કારો માટેની પસંદગીઓ રજૂ કરી. શ્રી ઠાકુરે તમામ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા છે અને જણાવ્યું હતું છે કે, કોવિડ મહામારીના કારણે વર્ષ 2020 ફિલ્મો માટે ખાસ કરીને મુશ્કેલી ભર્યું વર્ષ રહ્યું હતું, તેમ છતાં પણ નામાંકનોમાં કેટલાય મહાન કાર્યોનો સમાવેશ થાય છે. તમામ એન્ટ્રીઓની ખંતપૂર્વક ચકાસણી અને પુરસ્કારો માટે શ્રેષ્ઠની પસંદગી કરવા બદલ મંત્રીશ્રીએ જ્યૂરી ટીમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

જ્યૂરી ટીમમાં સમગ્ર ભારતના સિનેવર્લ્ડના અગ્રણી ફિલ્મ સર્જકો અને ફિલ્મ ઉદ્યોગની નામાંકિત હસ્તીઓ સામેલ છે.

પુરસ્કારોની જાહેરાત, શ્રી ચિત્રાર્થ સિંહ, ચેરપર્સન બિન-ફીચર જ્યૂરી, શ્રી અનંત વિજય, ચેરપર્સન, સિનેમા પર શ્રેષ્ઠ લેખન જ્યૂરી અને શ્રી ધરમ ગુલાટી, ફીચર ફિલ્મ જ્યૂરી (સભ્ય – કેન્દ્રીય પેન) દ્વારા કરવામાં આવી હતી અને આ પ્રસંગે માહિતી અને પ્રસારણ મંત્રાલયના અધિક સચિવ સુશ્રી નિરજા સેખર ઉપસ્થિત રહ્યા હતા.

મધ્યપ્રદેશને ફિલ્મ માટે સૌથી અનુકૂળ રાજ્ય તરીકેનો પુરસ્કાર આપવામાં આવ્યો છે જ્યારે ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશને વિશેષ ઉલ્લેખ પ્રાપ્ત થયો છે. કિશ્વર દેસાઇની ધ લોંગેસ્ટ કિસને વર્ષ 2020 માટે સિનેમા પર શ્રેષ્ઠ પુસ્તકનો પુરસ્કાર મળ્યો છે જ્યારે મલયાલમ પુસ્તક એમટી અનુનહવાંગલુડે પુસ્તકમઅને ઓડિયા પુસ્તક કાલી પાઇને કાલિરા સિનેમાને વિશેષ ઉલ્લેખ પ્રાપ્ત થયો છે.

 

શ્રેષ્ઠ ફીચર ફિલ્મ પુરસ્કાર તમિલ ફિલ્મ સૂરારાઇ પોત્રુ જીતી છે જેનું દિગ્દર્શન સુધા કોંગારાએ કર્યું છે. તાન્હાજી: ધ અનસંગ વોરિયર ફિલ્મને સારું મનોરંજન પૂરું પાડનારી શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ તરીકેનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે.

વર્ષ 2020 માટે શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર 'સૂરરાઇ પોત્રુ' માટે સૂર્યા અને હિન્દી ફિલ્મ 'તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર' માટે અજય દેવગણને સંયુક્ત રીતે આફવામાં આવે છે. મનોજ મુન્તાશીરે હિન્દી ફિલ્મ 'સાઇના' માટે શ્રેષ્ઠ ગીતનો પુરસ્કાર જીત્યા છે.

પુરસ્કારોની સંપૂર્ણ યાદી નીચે આપવામાં આવી છે.

68મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, 200

ફિલ્મ માટે સૌથી અનુકૂળ રાજ્ય

વિશેષ ઉલ્લેખ:

 

અનુ. નં.

રાજ્ય

પ્રમાણપત્ર

1.

ઉત્તરાખંડ

પ્રમાણપત્ર

2.

ઉત્તરપ્રદેશ

પ્રમાણપત્ર

 

 

ફિલ્મ માટે સૌથી અનુકૂળ રાજ્ય

અનુ. નં.

રાજ્ય

ચંદ્રક

1.

મધ્યપ્રદેશ

રજત કમળ અને પ્રમાણપત્ર

 

68મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, 2020

સિનેમા પર શ્રેષ્ઠ લેખન

 

વિશેષ ઉલ્લેખ:

અનુ. નં.

પુસ્તકનું શીર્ષક

ભાષા

લેખકનું નામ

પ્રકાશકનું નામ

પ્રમાણપત્ર

1.

એમટી અનુનહવાંગલુડે પુસ્તકમ

મલયાલમ

અનૂપ રામક્રિશ્નન

મલયાલમ પેનોરામા

પ્રમાણપત્ર

2.

કાલી પાઇને કાલિરા સિનેમા

ઓડિયા

સૂર્ય દેવ

પક્ષીઘર પ્રકાશની

પ્રમાણપત્ર

 

 

 

સીનેમા પર શ્રેષ્ઠ પુસ્તકનો પુરસ્કાર:

અનુ. નં.

પુસ્તકનું શીર્ષક

ભાષા

લેખકનું નામ

પ્રકાશકનું નામ

ચંદ્રક અને રોકડ ઇનામ

1.

ધ લોંગેસ્ટ કિસ

અંગ્રેજી

કિશ્વાર દેસાઇ

વેસ્ટલેન્ડ પબ્લિકેશન્સ

સુવર્ણ કમળ અને રૂ. 75,000/-

 

68મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો 2020

બિન-ફીચર ફિલ્મના પરિણામો

 

અનુ. નં.

પુરસ્કારની શ્રેણી

ફિલ્મનું નામ

પુરસ્કાર વિજેતા

ચંદ્રક અને રોકડ ઇનામ

  1.  

શ્રેષ્ઠ વર્ણન/ વોઇસ ઓવર

રેપસોડી ઓફ રેઇન – મોનસૂન ઓફ કેરાલા

 

(અંગ્રેજી)

વોઇસ ઓવર :

શોભા થરૂર શ્રીનિવાસન

રજત કમળ

રૂ. 50,000/-

 

  1.  

શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શન

1232 કિમી: મરેંગે તો વહીં જાકર

( 1232 કિમીવિલ ડાય ધેર ઓન્લી)

 

(હિન્દી)

સંગીત દિગ્દર્શક: વિશાલ ભારદ્વાજ

 

રજત કમળ,

રૂ. 50,000/-

  1.  

શ્રેષ્ઠ સંપાદન

 

બોર્ડરલેન્ડ્સ

(બંગાળી, નેપાળી, મણીપુરી, હિન્દી અને પંજાબી)

સંપાદક : અનાદિ આઠલે

 

 

રજત કમળ

રૂ. 50,000/-

  1.  

શ્રેષ્ઠ ઓન-લોકેશન સાઉન્ડ રેકોર્ડિસ્ટ

જાદુઇ જંગલ (મેજિકલ ફોરેસ્ટ)

 

(હિન્દી)

ઓન-લોકેશન સાઉન્ડ રેકોર્ડિસ્ટ : સંદીપ ભાટી અને પ્રદીપ લેખવર

રજત કમળ

 

રૂ. 50,000/-

  1.  

શ્રેષ્ઠ ઓડિયોગ્રાફી

પર્લ ઓફ ધ ડેઝર્ટ

 

(રાજસ્થાની)

રી-રેકોર્ડિસ્ટ (ફાઇનલ મિક્સ કરેલો ટ્રેક) : અજિતસિંહ રાઠોર

રજત કમળ

રૂ. 50,000/-

  1.  

શ્રેષ્ઠ સીનેમેટોગ્રાફી

શબ્દીકુન્ના કલપ્પા

(વાત કરતું હળ)

(મલયાલમ)

સીનેમેટોગ્રાફર: નિખીલ એસ. પ્રવીણ

 

રજત કમળ

 

રૂ. 50,000/- પ્રત્યેકને

 

  1.  

શ્રેષ્ઠ દિગ્દર્શન

ઓહ ધેટ્સ ભાનુ

(અંગ્રેજી, તમિલ, મલાયલમ અને હિન્દી)

દિગ્દર્શક : આર. વી. રામાણી

સુવર્ણ કમળ

 

રૂ. 1,50,000/-

 

 

  1.  

પારિવારિક મૂલ્યો પર શ્રેષ્ઠ ફિલ્મ

કુમકુમારચન

(દેવીની આરાધના)

(મરાઠી)

નિર્માતા: સ્ટુડિયો ફિલ્મી મોન્ક્સ

 

દિગ્દર્શક : અભિજીત અરવિંદ દાલવી

 

રજત કમળ

 

રૂ. 50,000/- પ્રત્યેકને

  1.  

શ્રેષ્ઠ ટૂંકી કાલ્પનિક ફિલ્મ

કાચિચિનિથુ

( બંદૂક સાથેનો છોકરો)

 

(કાર્બી)

 

નિર્માતા અને દિગ્દર્શક : ખંજન કિશોર નાથ

 

રજત કમળ

 

રૂ. 50,000/- પ્રત્યેકને

 

 

  1.  

વિશેષ જ્યૂરી પુરસ્કાર

એડમિટેડ

(હિન્દી અને અંગ્રેજી)

દિગ્દર્શક : ઓજસ્વી શર્મા

 

 

રજત કમળ

 

રૂ. 1,00,000/-

  1.  

શ્રેષ્ઠ ઇન્વેસ્ટિગેટિવ ફિલ્મ

ધ સેવિઅર: બ્રિગેડિયર પ્રિતમ સિંહ

 

(પંજાબી)

નિર્માતા: અકલ પ્રોડક્શન્સ

 

દિગ્દર્શક : ડૉ. પરમજીત સિંહ કાટ્ટુ

રજત કમળ

 

રૂ. 50,000/- પ્રત્યેકને

 

 

 

  1.  

શ્રેષ્ઠ એક્સપ્લોરેશન / એડવેન્ચર ફિલ્મ (રમતો સહિત)

વ્હીલિંગ ધ બોલ

 

(અંગ્રેજી અને હિન્દી)

નિર્માતા: ફિલ્મ વિભાગ

 

દિગ્દર્શક :મૂકેશ શર્મા

રજત કમળ

 

રૂ. 50,000/- પ્રત્યેકને

  1.  

શ્રેષ્ઠ શૈક્ષણિક ફિલ્મ

ડ્રીમ્સ ઓફ વર્લ્ડ

 

(મલયાલમ)

 

નિર્માતા અને દિગ્દર્શક : નંદન

રજત કમળ

 

રૂ. 50,000/- પ્રત્યેકને

 

 

 

 

 

 

 

  1.  

સામાજિક મુદ્દા પર શ્રેષ્ઠ ફિલ્મ

  1. જસ્ટિસ ડિલેઇડ બટ ડિલિવર્ડ

(હિન્દી)

 

 

અને

 

 

  1. થ્રી સિસ્ટર્સ

(બંગાળી)

 

નિર્માતા: મનદીપ ચૌહાણ

 

દિગ્દર્શક : કામાખ્યા નારાયણ સિંહ

 

અને

 

નિર્માતા : રત્નાબોલી રે

 

દિગ્દર્શક : પુતુલ રફે મહમૂદ

રજત કમળ

 

રૂ. 50,000/- પ્રત્યેકને (સંયુક્ત)

 

 

 

  1.  

શ્રેષ્ઠ પર્યાવરણની ફિલ્મ

મનહ અરુ માનુહ

(માનસ અને લોકો)

(આસામી)

નિર્માતા:ડાયરેક્ટોરેટ, માનસ નેશનલ પાર્ક અને અરણ્યક

 

દિગ્દર્શક : દીપ ભુયાન

રજત કમળ

 

રૂ. 50,000/- પ્રત્યેકને

 

 

 

 

  1.  

શ્રેષ્ઠ પ્રમોશનલ ફિલ્મ

સુર્માઉન્ટિંગ ચેલેન્જિસ

(અંગ્રેજી)

નિર્માતા : દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ

 

દિગ્દર્શક : સતીશ પાંડે

રજત કમળ

 

રૂ. 50,000/- પ્રત્યેકને

 

 

  1.  

શ્રેષ્ઠ વિજ્ઞાન અને ટેકનોલોજી ફિલ્મ

ઓન ધ બ્રિન્ક સિઝન 2 - બેટ્સ

(અંગ્રેજી)

નિર્માતા : ધ ગૈયા પીપલ

 

દિગ્દર્શક : આકાંક્ષા સૂદ સિંહ

 

રજત કમળ

 

રૂ. 50,000/- પ્રત્યેકને

 

 

 

  1.  

શ્રેષ્ઠ કળા અને સંસ્કૃતિ ફિલ્મ

નાદાદા નવનીતા ડૉ. પી ટી વેંકટેશ કુમાર

(ડૉ. વેંકટેશ કુમાર)

 

(કન્નડ)

નિર્માતા : માહિતી અને જનસંપર્ક વિભાગ, સરકાર કર્ણાટક

 

દિગ્દર્શક : ગિરીશ કાસરવલ્લી

 

રજત કમળ

 

રૂ. 50,000/- પ્રત્યેકને

  1.  

શ્રેષ્ઠ બાયોગ્રાફિકલ ફિલ્મ

પાબુંગ સ્યામ

 

(મણીપુરી)

નિર્માતા : ફિલ્મ વિભાગ

 

દિગ્દર્શક : હાઓબમ પબન કુમાર

રજત કમળ

 

રૂ. 50,000/- પ્રત્યેકને

 

  1.  

શ્રેષ્ઠ એથનોગ્રાફિક ફિલ્મ

 

મંડલકે બોલ

(મંડળના લય)

 

(હિન્દી)

નિર્માતા : મધ્યપ્રદેશ આદિજાતિ સંગ્રહાલય - ભોપાલ

 

દિગ્દર્શક : રાજેન્દ્ર જંગલે

રજત કમળ

 

રૂ. 50,000/- પ્રત્યેકને

 

 

  1.  

દિગ્દર્શકની શ્રેષ્ઠ નવોદિત બિન-ફીચર ફિલ્મ

પરિઆહ

(મરાઠી અને હિન્હી)

નિર્માતા : MIT સ્કૂલ ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન - પૂણે

 

દિગ્દર્શક : વિશેષ અય્યર

 

રજત કમળ

 

રૂ. 75,000/- પ્રત્યેકને

  1.  

શ્રેષ્ઠ બિન-ફીચર ફિલ્મ

ટેસ્ટીમની ઓફ એના

(ડાંગી)

નિર્માતા અને દિગ્દર્શક : સચિન ધીરજ મુંડીગોંડા

 

 

સુવર્ણ કમળ

 

રૂ. 1,50,000/- પ્રત્યેકને

 

 

 

68મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો 2020

 

ફીચર ફિલ્મોના પરિણામો

અનુ. નં.

પુરસ્કારની શ્રેણી

ફિલ્મનું શીર્ષક

પુરસ્કાર વિજેતા

ચંદ્રક અને રોકડ ઇનામ

1.

વિશેષ જ્યૂરી ઉલ્લેખ

સેમખોર

(દીમાસા)

 

વાંકુ

(મલયાલમ)

 

જૂને

(મરાઠી)

 

ગોડાકાથ

(મરાઠી)

અને

અવાંચ્છિત

(મરાઠી)

 

તુલસીદાસ જુનિયર

(હિન્દી)

 

અભિનેત્રી : એમી બરુઆહ

 

 

 

દિગ્દર્શક : કાવ્યા પ્રકાશ

 

 

અભિનેતા : સિદ્ધાર્થ મેનન

 

 

 

અભિનેતા : કિશોર કદમ

 

 

 

બાળ અભિનેતા : વરુણ બુદ્ધદેવ

માત્ર પ્રમાણપત્ર

2.

બંધારણની અનુસૂચિ VIIIમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તે સિવાયની ભાષાઓમાંથી દરેકમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ

 

 

 

 

(a)

શ્રેષ્ઠ હરિયાણવી ફિલ્મ

 

દાદા લખમી

નિર્માતા: અનહદ સ્ટુડિયો પ્રા.લિ

 

દિગ્દર્શક: યશપાલ શર્મા

રજત કમળ અને

રૂ. 1,00,000/- (પ્રત્યેકને)

 

(b)

શ્રેષ્ઠ દીમાસા ફિલ્મ

 

સેમખોર

નિર્માતા: એમી બરુઆહ પ્રોડક્શન સોસાયટી

 

દિગ્દર્શક: એમી બરુઆહ

રજત કમળ અને

રૂ. 1,00,000/- (પ્રત્યેકને)

(c)

શ્રેષ્ઠ તાલુ ફિલ્મ

 

જીતેગે

નિર્માતા: એ આર પ્રોડક્શન્સ

 

દિગ્દર્શક: સંતોષ માડા

રજત કમળ અને

રૂ. 1,00,000/- (પ્રત્યેકને)

3.

બંધારણની અનુસૂચિ VIIIમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તે ભાષાઓમાંથી દરેકમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ

 

 

 

  1.  

શ્રેષ્ઠ તેલુગુ ફિલ્મ

 

કલર ફોટો

નિર્માતા: અમૃતા પ્રોડક્શન્સ

 

દિગ્દર્શક: અંગીરેકુલા સંદીપ રાજ

રજત કમળ અને

રૂ. 1,00,000/- (પ્રત્યેકને)

  1.  

શ્રેષ્ઠ તમિલ ફિલ્મ

 

શિવરંજનીયુમ ઈનુમ સિલા પેંગલમ

નિર્માતા: હમસા પિક્ચર્સ

 

દિગ્દર્શક: વસંત એસ સાઈ

રજત કમળ અને

રૂ. 1,00,000/- (પ્રત્યેકને)

 

  1.  

શ્રેષ્ઠ મલયાલમ ફિલ્મ

 

થિંકલાજશ્ચ નિશ્ચયમ્

(સોમવારે સગાઇ)

નિર્માતા: પુષ્કર ફિલ્મ્સ

 

દિગ્દર્શક: પ્રસન્ના સત્યનાથ હેગડે

રજત કમળ અને

રૂ. 1,00,000/- (પ્રત્યેકને)

  1.  

શ્રેષ્ઠ મરાઠી ફિલ્મ

 

ગોષ્ટા એકા પૈથનિચી

 (પૈથનિની વાર્તા)

નિર્માતા: પ્લેનેટ મરાઠી

 

દિગ્દર્શક: શાંતનુ ગણેશ રોડે

રજત કમળ અને

રૂ. 1,00,000/- (પ્રત્યેકને)

  1.  

શ્રેષ્ઠ કન્નડ ફિલ્મ

 

ડોલ્લુ

નિર્માતા: વડિયાર મૂવીઝ

 

દિગ્દર્શક: સાગર પુરાણિક

રજત કમળ અને

રૂ. 1,00,000/- (પ્રત્યેકને)

  1.  

શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ

 

તૂલસીદાસ જુનિયર

નિર્માતા: આશુતોષ ગોવારિકર પ્રોડક્શન્સ પ્રા. લિ

 

દિગ્દર્શક: મૃદુલ તૂલસીદાસ

રજત કમળ અને

રૂ. 1,00,000/- (પ્રત્યેકને)

  1.  

શ્રેષ્ઠ બંગાળી ફિલ્મ

 

અવિજાત્રિક

(અપુની ભટકવાની લાલસા)

 

નિર્માતા: GMB ફિલ્મ્સ પ્રા. લિ.

 

દિગ્દર્શક: સુભ્રજીત મિત્રા

રજત કમળ અને

રૂ. 1,00,000/- (પ્રત્યેકને)

  1.  

શ્રેષ્ઠ આસામી ફિલ્મ

 

બ્રિગેડ

નિર્માતા: સબિતા દેવી

 

દિગ્દર્શક: કૃપાલ કલિતા

રજત કમળ અને

રૂ. 1,00,000/- (પ્રત્યેકને)

4.

શ્રેષ્ઠ એક્શન દિગ્દર્શન પુરસ્કાર (સ્ટન્ટ કોરિયોગ્રાફી)

 

 

એકે અયપ્પનુમ કોશિયુમ

 

(મલયાલમ)

સ્ટન્ટ સિનેમેટોગ્રાફી :

 

રાજશેખર, માફિયા સાસી અને સુપ્રિમ સુંદર

 

રજત કમળ અને

રૂ. 50,000/-(સંયુક્ત)

 

 

 

5.

શ્રેષ્ઠ કોરિયોગ્રાફી

નાટ્યમ ( ડાન્સ)

(તેલુગુ)

 

સિનેમેટોગ્રાફર: સંધ્યા રાજુ

રજત કમળ અને

રૂ. 50,000/-

 

6.

શ્રેષ્ઠ ગીતકાર

સાઇના

(હિન્દી)

 

ગીતકાર: મનોજ મુન્તાશીર

 

રજત કમળ અને

રૂ. 50,000/-

7.

શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શન

આલા વૈકુંઠપુરરમૂલુ

(તેલુગુ)

 

 

 

સૂરરાઇ પોત્રુ

(તમિલ)

 

સંગીત દિગ્દર્શક (ગીતો):

થમન એસ

 

 

 

 

સંગીત દિગ્દર્શક (બેકગ્રાઉન્ડ સ્કોર) :

 

જી વી પ્રકાશ કુમાર

 

 

 

રજત કમળ અને

રૂ. 50,000/- (પ્રત્યેકને)

8.

શ્રેષ્ઠ મેકઅપ આર્ટિસ્ટ

નાટ્યમ (ડાન્સ)

(તેલુગુ)

મેકઅપ આર્ટિસ્ટ: ટી વી રામબાબુ

 

રજત કમળ અને

રૂ. 50,000/-

9.

શ્રેષ્ઠ કોસ્ચ્યૂમ ડિઝાઇનર

તાન્હાજી: ધ અનસંગ વોરિયર

(હિન્દી)

કોસ્ચ્યુમ ડિઝાઇનર: નચિકેત બાર્વે અને મહેશ શેર્લા

રજત કમળ અને રૂ.50,000/- (સંયુક્ત)

10.

શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન

કાપ્પેલા

(ચેપલ)

(મલયાલમ)

 

પ્રોડક્શન ડિઝાઇનર: અનીસ નાડોદી

રજત કમળ અને

રૂ. 50,000/-

11.

શ્રેષ્ઠ સંપાદન

શિવરંજનીયુમ ઈનુમ સિલા પેંગલમ

(તમિલ)

સંપાદક: શ્રીકાર પ્રસાદ

 

રજત કમળ અને

રૂ. 50,000/-

12.

શ્રેષ્ઠ ઓડિયોગ્રાફી

ડોલ્લુ

(કન્નડ)

 

 

મી.વસંતરાવ

(હું વસંતરાવ છુ)

(મરાઠી)

 

માલિક

(મલયાલમ)

લોકેશન સાઉન્ડ આર્ટિસ્ટ (ફક્ત સિંક સાઉન્ડ ફિલ્મો માટે) : જોબિન જયાન

 

 

સાઉન્ડ ડિઝાઇનર : અનમોલ ભાવે

 

 

 

ફાઇનલ મિક્સ કરેલા ટ્રેકના રિ-રેકોર્ડિસ્ટ: વિષ્ણુ ગોવિંદ અને શ્રી શંકર

રજત કમળ અને

રૂ. 50,000/- (પ્રત્યેકને)

13.

શ્રેષ્ઠ સ્ક્રીનપ્લે

સૂરરાઇ પોત્રુ

(તમિલ)

 

 

મંડેલા

(તમિલ)

 

સ્ક્રીન પ્લે રાઇટર (ઓરિજનલ): શાલિની ઉષા નાયર અને સુધા કોંગારા

 

 

સંવાદ લેખક: મડોને અશ્વિન

 

રજત કમળ અને

રૂ. 50,000/- (પ્રત્યેકને)

14.

શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી

અવિજાત્રિક

(અપુની ભટકવાની લાલસા)

(બંગાળી)

 

 

કેમેરામેન: સુપ્રતિમ ભોઈ

રજત કમળ અને

રૂ. 50,000/-

15.

શ્રેષ્ઠ મહિલા પાર્શ્વગાયક

એકે અયપ્પનુમ કોશિયુમ

(મલયાલમ)

 

ગાયક : નાનચમ્મા

 

રજત કમળ અને

રૂ. 50,000/-

16.

શ્રેષ્ઠ પુરુષ પાર્શ્વગાયક

મી.વસંતરાવ

(હું વસંતરાવ છુ)

(મરાઠી)

ગાયક : રાહુલ દેશપાંડે

 

રજત કમળ અને

રૂ. 50,000/-

 

17.

શ્રેષ્ઠ બાળ કલાકાર

તાક-તાક

(મરાઠી)

 

અને

સુમી

(મરાઠી)

 

બાળ કલાકાર : અનીશ મંગેશ ગોસાવી

 

 

 

બાળ કલાકાર : આકાંક્ષા પિંગળે

અને

દિવ્યેશ ઈન્દુલકર

 

રજત કમળ અને

રૂ. 50,000/- સંયુક્ત

18.

શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી

શિવરંજનીયુમ ઈનુમ સિલા પેંગલમ

(તમિલ)

 

સહાયક અભિનેત્રી: લક્ષ્મી પ્રિયા ચંદ્રમૌલી

 

રજત કમળ અને

રૂ. 50,000/-

 

19.

શ્રેષ્ઠ સહાયક અભિનેતા

એકે અયપ્પનુમ કોશિયુમ

(મલયાલમ)

સહાયક અભિનેતા: બીજૂ મેનન

 

રજત કમળ અને

રૂ. 50,000/-

 

20.

શ્રેષ્ઠ અભિનેત્રી

સૂરરાઇ પોત્રુ

(તમિલ)

અભિનેત્રી : અપર્ણા બાલામુરલી

રજત કમળ અને

રૂ. 50,000/-

 

21.

શ્રેષ્ઠ અભિનેતા

સૂરરાઇ પોત્રુ

(તમિલ)

 

અને

 

તાન્હાજી: ધ અનસંગ વોરિયર

(હિન્દી)

અભિનેતા : સૂર્યા

 

 

અને

 

અભિનેતા : અજય દેવગણ

 

 

 

રજત કમળ અને

રૂ. 50,000/-  સંયુક્ત

 

 

22.

શ્રેષ્ઠ દિગ્દર્શન

એકે અયપ્પનુમ કોશિયુમ

 

(મલયાલમ)

દિગ્દર્શક: સચ્ચિદાનંદન કે.આર

સુવર્ણ કમળ અને

 

રૂ. 2,50,000/-

23.

શ્રેષ્ઠ બાળકોની ફિલ્મ

સુમી

(મરાઠી)

નિર્માતા : હર્ષલ કામત એન્ટરટેઇન્મેન્ટ

 

દિગ્દર્શક: અમોલ વસંત ગોલે

સુવર્ણ કમળ અને

રૂ. 1,50,000/- (પ્રત્યેકને)

 

24.

શ્રેષ્ઠ ફિલ્મ પર્યાવરણ સંરક્ષણ / રક્ષણ માટે

તાલેદંન્ડ (જીવનનો શિરચ્છેદ)

(કન્નડ)

નિર્માતા: કૃપાનિધિ ક્રિએશન્સ

 

દિગ્દર્શક: પ્રવીણ કૃપાકર

રજત કમળ અને

રૂ. 1,50,000/- (પ્રત્યેકને)

25.

શ્રેષ્ઠ ફિલ્મ સામાજિક મુદ્દાઓ પર

(પ્રતિબંધ, મહિલા અને બાળ સશક્તિકરણ, દહેજ જેવા સામાજિક દૂષણો, માદક દ્રવ્યોનો દુરુપયોગ, વિવિધ રીતે દિવ્યાંગ લોકોનું સશક્તિકરણ, આદિવાસી અને આદિજાતિ લોકો વગેરે જેવી થીમ્સ)

ફનરલ

 

(મરાઠી)

નિર્માતા: બિફોર આફ્ટર એન્ટરટેઇન્મેન્ટ

 

 

 

દિગ્દર્શક: વિવેક દુબે

રજત કમળ અને

રૂ. 1,50,000/- (પ્રત્યેકને)

 

 

 

 

 

 

 

 

26.

સારું મનોરંજન પૂરું પાડતી શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ માટે પુરસ્કાર

તાન્હાજી: ધ અનસંગ વોરિયર

(હિન્દી)

નિર્માતા: અજય દેવગણ ફિલ્મસ્

 

દિગ્દર્શક: ઓમ રાઉત

સુવર્ણ કમળ અને

રૂ. 2,00,000/- (પ્રત્યેકને)

 

 

27.

દિગ્દર્શકની શ્રેષ્ઠ નવોદિત ફિલ્મ માટે ઇન્દિરા ગાંધી પુરસ્કાર

મંડેલા

(તમિલ)

નિર્માતા: YNOT સ્ટુડિયોઝ

 

દિગ્દર્શક: મડોને અશ્વિન

સુવર્ણ કમળ અને રૂ.1,25,000 (પ્રત્યેકને)

 

 

28.

શ્રેષ્ઠ ફીચર ફિલ્મ

સૂરરાઇ પોત્રુ

(તમિલ)

નિર્માતા: 2D એન્ટરટેઇન્મેન્ટ પ્રા. લિ.

 

દિગ્દર્શક:

સુવર્ણ કમળ અને

રૂ. 2,50,000 (પ્રત્યેકને)

 

 

 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1844056) Visitor Counter : 517