પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીમતી દ્રૌપદી મુર્મુને મળ્યા

Posted On: 21 JUL 2022 9:48PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી શ્રીમતી દ્રૌપદી મુર્મુને મળ્યા અને તેઓ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા એ માટે અભિનંદન આપ્યા હતા. .

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:

"શ્રીમતી દ્રૌપદી મુર્મુજીને મળ્યો અને તેમને અભિનંદન આપ્યા."

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1843646) Visitor Counter : 133