PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 24 JUN 2022 5:20PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 196.77 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 88,284 થયું
  • સક્રિય કેસનું ભારણ હાલમાં 0.20% છે
  • સાજા થવાનો દર હાલમાં 98.59% નોંધાયો
  • છેલ્લા 24 કલાકમાં 13,029 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,27,49,056 દર્દીઓ સાજા થયા
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 17,336 નવા કેસ નોંધાયા
  • દૈનિક પોઝિટિવીટી દર 4.32% પહોંચ્યો
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 3.07% છે
  • કુલ 85.98 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,01,649 ટેસ્ટ કરાયા

#Unite2FightCorona

#IndiaFightsCorona

 

Press Information Bureau

Ministry of Information & Broadcasting

Government of India

*****  

 

Image

Image

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 196.77 કરોડને પાર

વધુ વિગત માટેઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1836635

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ

વધુ વિગત માટેઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1836632

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1836846) Visitor Counter : 110