સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
પોસ્ટેડ ઓન:
25 APR 2022 9:18AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 187.71 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 16,522 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.04% છે
સાજા થવાનો દર હાલમાં 98.75% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 1,862 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,25,21,341
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,541 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 0.84% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.54% છે
કુલ 83.50 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 3,02,115 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1819749)
મુલાકાતી સંખ્યા : 226