PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 08 APR 2022 5:50PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

 

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 185.38 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 11,492 થયું
  • સક્રિય કેસનું ભારણ હાલમાં 0.03% છે
  • સાજા થવાનો દર હાલમાં 98.76% નોંધાયો
  • છેલ્લા 24 કલાકમાં 1,213 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,25,00,002 દર્દીઓ સાજા થયા
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,109 નવા કેસ નોંધાયા
  • દૈનિક પોઝિટિવીટી દર 0.24% પહોંચ્યો
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.23% છે
  • કુલ 79.29 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,53,582 ટેસ્ટ કરાયા

 

 

 #Unite2FightCorona                                                                                 #IndiaFightsCorona

 

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

*****  

 

Image

 

 

Graphic on COVID19 Updates

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 185.38 કરોડને પાર

વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1814662

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ

વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1814650

TWEET LINKS

कोरोना के ख़िलाफ लड़ाई अब होगी और मज़बूत।

10 अप्रैल से अब 18 वर्ष की आयु से अधिक के नागरिक प्राइवेट सेंटर से प्रिकॉशन डोज लगवा सकेंगे।

जिन नागरिकों को वैक्सीन की दूसरी डोज लगे 9 महीने हो चुके है वो इसके लिए पात्र होंगे। https://t.co/34jH2L96jl

— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) April 8, 2022

SD/GP/JD

 



(Release ID: 1815072) Visitor Counter : 153


Read this release in: English , Hindi , Marathi , Manipuri