PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
પોસ્ટેડ ઓન:
03 MAR 2022 5:26PM by PIB Ahmedabad


- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 178.02 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 77,152 થયું
- સક્રિય કેસનું ભારણ હાલમાં 0.18% છે
- સાજા થવાનો દર હાલમાં 98.62% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 14,947 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,23,53,620 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 6,561 નવા કેસ નોંધાયા
- દૈનિક પોઝિટિવીટી દર 0.74% પહોંચ્યો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.99% છે
- કુલ 77 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 8,82,953 ટેસ્ટ કરાયા
#Unite2FightCorona #IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA
*****


ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 178 કરોડને પાર
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1802495
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1802480
Tweet links
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964