PIB Backgrounder
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
प्रविष्टि तिथि:
16 FEB 2022 6:05PM by PIB Ahmedabad


- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 173.42 કરોડ લોકોને રસી આપવામાં આવી
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,70,240 થયું
- સક્રિય કેસનું ભારણ હાલમાં 0.87% છે
- સાજા થવાનો દર હાલમાં 97.94% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 82,988 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,18,43,446 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 30,615 નવા કેસ નોંધાયા
- દૈનિક પોઝિટિવીટી દર 2.45% પહોંચ્યો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 3.32% છે
- કુલ 75.42 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 12,51,677 ટેસ્ટ કરાયા
#Unite2FightCorona
#IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA
*****


ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 174 કરોડને પાર
વિગતઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1798648
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વિગતઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1798644
Tweet links
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1798910)
आगंतुक पटल : 142