PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
પોસ્ટેડ ઓન:
15 FEB 2022 6:40PM by PIB Ahmedabad

- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 169.63 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 11,08,938 થયું
- સક્રિય કેસનું ભારણ હાલમાં 2.62% છે
- સાજા થવાનો દર હાલમાં 96.19% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 1,99,054 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,06,60,202 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 83,876 નવા કેસ નોંધાયા
- દૈનિક પોઝિટિવીટી દર 7.25% પહોંચ્યો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 9.18% છે
- કુલ 74.15 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 11,56,363 ટેસ્ટ કરાયા
#Unite2FightCorona
#IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA
*****


ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 173.42 કરોડને પાર
વિગતઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1798404
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વિગતઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1798399
Tweet links
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1798621)
મુલાકાતી સંખ્યા : 213