PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 18 JAN 2022 5:15PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 158.04 કરોડ લોકોને રસી આપવામાં આવી
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 17,36,628 થયું
  • સક્રિય કેસનું ભારણ હાલમાં 4.62% છે
  • સાજા થવાનો દર હાલમાં 94.09% નોંધાયો
  • છેલ્લા 24 કલાકમાં 1,57,421 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,53,94,882 દર્દીઓ સાજા થયા
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,38,018 નવા કેસ નોંધાયા
  • અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 8,891 કેસ સામે આવ્યા;ગઈકાલથી તેમાં 8.31 ટકાનો વધારો
  • દૈનિક પોઝિટિવીટી દર 14.43% પહોંચ્યો
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 14.92% છે
  • કુલ 70.54 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 16,49,143 ટેસ્ટ કરાયા

#Unite2FightCorona

#IndiaFightsCorona

 

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

*****  

Image

Image

છેલ્લા ચોવીસ કલાકમાં 80 લાખ ડોઝ આપવામાં આવ્યા

વિગતhttps://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1790629

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1790625

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1790801) Visitor Counter : 190