સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
પોસ્ટેડ ઓન:
18 DEC 2021 9:27AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 136.66 કરોડ લોકોને રસી આપવામાં આવી
ભારતમાં સક્રિય કેસનું ભારણ 84,565 થયું, 569 દિવસમાં સૌથી ઓછું
સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.24% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
સાજા થવાનો દર હાલમાં 98.38% નોંધાયો, માર્ચ 2020થી સૌથી વધુ
છેલ્લા 24 કલાકમાં 8,706 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,41,71,471 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 7,145 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 0.57% પહોંચ્યો, છેલ્લા 75 દિવસથી 2% કરતા ઓછો
સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 34 દિવસથી 1% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 0.62% છે
કુલ 66.28 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1782938)
મુલાકાતી સંખ્યા : 235