PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
16 DEC 2021 7:28PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 135.25 કરોડ લોકોને રસી આપવામાં આવી
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 87,245 થયું
- સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.25% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
- સાજા થવાનો દર હાલમાં 98.38% નોંધાયો, માર્ચ 2020થી સૌથી વધુ
- છેલ્લા 24 કલાકમાં 7,948 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,41,54,879 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 7,974 નવા કેસ નોંધાયા
- દૈનિક પોઝિટિવીટી દર 0.57% પહોંચ્યો, છેલ્લા 73 દિવસથી 2% કરતા ઓછો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 32 દિવસથી 1% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 0.64% છે
- કુલ 66.02 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
#Unite2FightCorona
#IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA
*****
ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 135.25 કરોડને પાર
વિગત: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1782054
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વિગત: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1782044
Tweet Links
(Release ID: 1782425)
Visitor Counter : 194