PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 03 DEC 2021 6:52PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 125.75 કરોડ લોકોને રસી આપવામાં આવી
  • સાજા થવાનો દર હાલમાં 98.35% નોંધાયો
  • છેલ્લા 24 કલાકમાં 8,612 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,40,45,666 દર્દીઓ સાજા થયા
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 9,216 નવા કેસ નોંધાયા
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ તાજેતરમાં 99,976
  • સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.29% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
  • દૈનિક પોઝિટિવીટી દર 0.80% પહોંચ્યો, છેલ્લા 60 દિવસથી 2% કરતા ઓછો
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 19 દિવસથી 1% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 0.84% છે
  • કુલ 64.46 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

  #Unite2FightCorona                                                                                    #IndiaFightsCorona

 

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

*****  

Image

Image

કોવિડ-19 અપડેટ

વિગતઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1777504

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1777497

ગ્રામીણ ભારતમાં આરોગ્ય સંભાળ

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1777638

મહામારી સંશોધન

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1777641

ગ્રામીણ ભારતમાં આરોગ્ય સંભાળ

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1777638

કોવિડ-19 ઓમિક્રોન અંગે અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1777594

SD/GP/JD



(Release ID: 1777879) Visitor Counter : 133


Read this release in: English , Hindi , Marathi , Manipuri