PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 21 OCT 2021 5:01PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • ભારતે 100 કરોડ વેક્સિનેસનની મોટી સિધ્ધિને હાંસલ કરી
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 18,454 નવા કેસ નોંધાયા
  • સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.52% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
  • ભારતમાં સક્રિય કેસનું 1,78,831 થયું,
  • સાજા થવાનો દર હાલમાં 98.15% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ
  • છેલ્લા 24 કલાકમાં 17,561 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,34,95,808 દર્દીઓ સાજા થયા
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 118 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.34% છે
  • દૈનિક પોઝિટિવીટી દર 1.48% પહોંચ્યો, છેલ્લા 52 દિવસથી 3% કરતા ઓછો
  • કુલ 59.57 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

#Unite2FightCorona

#IndiaFightsCorona

 

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

Image

Image

કોવિડ-19 અપડેટ

વિગતhttps://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1765379

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1765341

પ્રધાનમંત્રીએ 100 કરોડ રસીકરણ પાર કરવા બદલ ડોકટરો અને નર્સોનો આભાર વ્યક્ત કર્યો

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1765348

Tweets Links

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1765572) Visitor Counter : 132