PIB Headquarters
azadi ka amrit mahotsav

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 13 SEP 2021 5:04PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

 

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 74.38 કરોડ લોકોને રસી આપવામાં આવી
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 27,254 નવા કેસ નોંધાયા
  • સક્રિય કેસ કુલ કેસનાં 1.13% થયા
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,74,269 થયું
  • સાજા થવાનો દર હાલમાં 97.54% નોંધાયો
  • છેલ્લા 24 કલાકમાં 37,687 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,24,47,032 દર્દીઓ સાજા થયા
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 80 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.11% છે
  • દૈનિક પોઝિટિવીટી દર 2.26% પહોંચ્યો, છેલ્લા 14 દિવસથી 3% કરતા ઓછો
  • કુલ 54.30 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

#Unite2FightCorona

#IndiaFightsCorona

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

Image

 

Image

 

Image

કોવિડ-19 અંગે અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1754414

કોવિડ-19 રસીકરણ અંગે અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1754409

 

Important Tweets

SD/GP/JD

 


(Release ID: 1754562) Visitor Counter : 231