કાયદો અને ન્યાય મંત્રાલય
પ્રેસ વિજ્ઞપ્તિ
Posted On:
26 AUG 2021 11:52AM by PIB Ahmedabad
ભારતના બંધારણના અનુચ્છેદ 217ની કલમ (l) દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિએ શ્રી પ્રણય વર્માને મધ્યપ્રદેશ હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે. આ નિયુક્તિ તેમના પદનો કાર્યભાર સંભાળ્યાની તારીખથી પ્રભાવી થશે.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1749181)
Visitor Counter : 263