PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 10 AUG 2021 7:31PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

 

  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 28,204 નવા કેસ નોંધાયા, 147 દિવસમાં સૌથી ઓછા
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 3,88,508 થયું, 139 દિવસમાં સૌથી ઓછુ
  • સક્રિય કેસ કુલ કેસનાં 1.21% થયા, માર્ચ 202૦ બાદ સૌથી ઓછા
  • સૌથી વધુ સાજા થવાનો દર નોંધાયો, હાલમાં 97.45%
  • દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,11,80,968 દર્દીઓ સાજા થયા
  • છેલ્લા 24 કલાકમાં 41,511 દર્દીઓ સાજા થયા
  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 51.45 કરોડ લોકોને રસી આપવામાં આવી
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.36% છે
  • દૈનિક પોઝિટિવીટી દર 1.87% પહોંચ્યો, જે છેલ્લા 15 દિવસથી 3%થી ઓછો છે
  • પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યોકુલ 48.32 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

#Unite2FightCorona#IndiaFightsCorona

 

 

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

 

Image

કોવિડ-19 રસીકરણ અંગે અપડેટ

વિગતઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1744293

 

 

Important Tweets

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1744580) Visitor Counter : 212


Read this release in: English , Hindi , Marathi , Punjabi