રસાયણ અને ખાતર મંત્રાલય

11.74 લાખથી વધુ વપરાશકર્તાઓ જન ઔષધિ સુગમ એપ સાથે જોડાયેલા છે


દવાઓની કિંમત, જેનરિક દવાઓ અને તેમની સમકક્ષ બ્રાન્ડેડ દવા વચ્ચેની કિંમતની તુલના, નજીકના પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્ર (PMBJK) વગેરેનું વિવરણ એપ પર ઉપલબ્ધ છે

Posted On: 10 AUG 2021 2:56PM by PIB Ahmedabad

04.08.2021ના રોજ અંદાજે 11.74 લાખ વપરાશકર્તાઓ જન ઔષધિ સુગમ એપ સાથે જોડાયેલા છે. એપ્લિકેશનના વપરાશકર્તાઓ દવાઓના નામ અને કિંમત, જેનરિક દવાઓ અને તેમની સમકક્ષ બ્રાન્ડેડ દવા વચ્ચેના ભાવોની સરખામણી, નજીકના પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્ર (PMBJK)નું સ્થાન, ગુણવત્તાની ખાતરી અને વ્યવહારોની વિગતો વગેરે વિશે વિગતો મેળવી શકે છે.

એપ્લિકેશનના વપરાશકર્તાઓનો રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ મુજબનો ડેટા છે:

 

04.08.2021ના રોજ જન ઔષધિ સુગમ એપ વપરાશકર્તાઓનો રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ મુજબનો ડેટા

ક્રમ. ન.

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશનું નામ

વપરાશકર્તાઓ દ્વારા ઇન્સ્ટોલેશનની કુલ સંખ્યા

1

આંદામાન અને નિકોબાર ટાપુઓ

37

2

આંધ્રપ્રદેશ

5562

3

અરુણાચલ પ્રદેશ

121

4

આસામ

2318

5

બિહાર

13328

6

ચંદીગઢ

864

7

છત્તીસગઢ

3226

8

દિલ્હી

28855

9

ગોવા

409

10

ગુજરાત

12830

11

હરિયાણા

10580

12

હિમાચલ પ્રદેશ

1073

13

જમ્મુ અને કાશ્મીર

1828

14

ઝારખંડ

3481

15

કર્ણાટક

30487

16

કેરળ

22498

17

લદ્દાખ

0

18

લક્ષદ્વીપ

7

19

મધ્યપ્રદેશ

9092

20

મહારાષ્ટ્ર

24061

21

મણિપુર

115

22

મેઘાલય

80

23

મિઝોરમ

24

24

નાગાલેન્ડ

50

25

ઓડિશા

7444

26

પુડુચેરી

316

27

પંજાબ

7084

28

રાજસ્થાન

8201

29

સિક્કિમ

65

30

તમિલનાડુ

13074

31

તેલંગાણા

7708

32

ડી એન્ડ એનએચ અને ડીડી

217

33

ત્રિપુરા

262

34

ઉત્તર પ્રદેશ

44517

35

ઉત્તરાખંડ

2748

36

પશ્ચિમ બંગાળ

15554

37

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સ્તરની નોંધણી વિના દેશમાં વપરાશકર્તાઓની સંખ્યા

887540

38

અન્ય દેશો (વૈશ્વિક)

7963

કુલ

1173619

 

જન ઔષધિ સુગમ એપને નવી ટેકનોલોજીકલ પ્રગતિઓ સાથે નિયમિતપણે અપડેટ કરવામાં આવે છે જેથી તેને વધુ યુઝર ફ્રેન્ડલી બનાવી શકાય.

આ માહિતી આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણો અને ખાતર મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આજે લોકસભામાં એક લેખિત જવાબમાં આપી હતી.

 

SD/GP/BT


(Release ID: 1744412) Visitor Counter : 299