PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 07 AUG 2021 4:29PM by PIB Ahmedabad
  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 50 કરોડ લોકોને રસી આપી નોંધપાત્ર સીમાચિહ્ન પાર કર્યો
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 38,628 નવા કેસ નોંધાયા
  • દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,10,55,861 દર્દીઓ સાજા થયા
  • સાજા થવાનો દર 97.37% થયો
  • છેલ્લા 24 કલાકમાં 40,017 દર્દીઓ સાજા થયા
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 4,12,153 થયું
  • સક્રિય કેસ કુલ કેસનાં 1.29% થયા
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.39% છે
  • દૈનિક પોઝિટિવીટી દર 2.21% પહોંચ્યો, જે છેલ્લા 12 દિવસથી 3%થી ઓછો છે
  • પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો કુલ  47.83 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

#Unite2FightCorona#IndiaFightsCorona

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો

માહિતી અને સૂચના મંત્રાલય

ભારત સરકાર

Image

 

Image

 

કોવિડ-19 રસીકરણ અંગે અપડેટ

વધુ વિગતો: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1743498

 

રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 50 કરોડનો સીમાચિહ્ન પાર કરી ગયું, છેલ્લા 24 કલાકમાં લગભગ 50 લાખ રસી ડોઝ આપવામાં આવ્યા

વધુ વિગતો: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1743482

 

પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો

વધુ વિગતો: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1743555

 

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના મધ્ય પ્રદેશના લાભાર્થીઓ સાથે પરામર્શ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

વધુ વિગતો: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1743587

મહત્વપૂર્ણ ટ્વીટ્સ

 

 

 

 

 

SD/GP/BT

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1743599) Visitor Counter : 232


Read this release in: English , Hindi , Marathi , Punjabi