PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
04 JUL 2021 5:12PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 35.12 કરોડ લોકોને રસી આપવામાં આવી
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 43,071 નવા કેસ નોંધાયા
- ભારતનો એક્ટિવ કેસલોડ ઘટીને 4,85,350.
- સક્રિય કેસો કુલ કેસોનાં 1.59% થયા
- દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,96,58,078 દર્દી સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં 52,299 દર્દીઓ સાજા થયા
- સતત 52મા દિવસે બિમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા દૈનિક નવા કેસોની સંખ્યાથી વધુ
- સાજા થવાનો દર વધીને 97.09% થયો
- સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.44%
- દૈનિક પોઝિટિવીટી રેટ સતત 27મા દિવસે 5 ટકાથી ઓછો 2.34%એ પહોંચ્યો
#Unite2FightCorona#IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA
કોવિડ-19 અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1732583
Important Tweets
SD/GPJD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1732654)
Visitor Counter : 247